GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ઉંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં 312 મતો ખેડૂત વિભાગમાં પડ્યા, વેપારી વિભાગમાં 860

મહેસાણાના ઉંઝામાં પ્રતિષ્ઠાનો જંગ સમાન માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ચાલી રહી છે. બાર વાગ્યામાં જ ખેડૂત વિભાગનુ મતદાન પૂર્ણ થયુ છે. એક ખેડૂતનુ મૃત્યુ થતા 312 મતો ખેડૂત વિભાગમાં પડ્યા છે. જ્યારે વેપારી વિભાગમાં 860 મત પડ્યા છે..પ્રથમ બે કલાકમાં મત આપવામાં ખેડૂતો વધુ સક્રિય રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે..જેમાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપના ધારાસભ્ય બનેલા આશા પટેલ અને નારાયણ પટેલના જૂથ વચ્ચે નાકનો મુદ્દો બની ગયો છે. ત્યારે આ ચૂંટણી પર માત્ર એપીએમસીના વેપારીઓ તેની સાથે સંકળાયેલા ખેડૂતો જ નહી પરંતુ સમગ્ર ગુજરાતની નજર છે.

READ ALSO

Related posts

સોમનાથ મંદિરની સુરક્ષામાં રહેતા લાઈઝનિંગ પોલીસકર્મી પોઝિટિવ આવતા સીએમ રૂપાણીના પ્રવાસ અંગે અસમંજસ

Nilesh Jethva

‘મંદિરની સામે આવીને ફોન કરજો આવીને લઈને જઈશ’, ડિલિવરી પેકેજ પર આપ્યું આવું સરનામું

Arohi

એમસીએની સુનીલ ગાવસ્કરને જન્મદિવસની ભેટ, વાનખેડેમાં સની માટે બે બેઠકો રાખી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!