GSTV
Home » News » જામનગરમાં શિક્ષણાધિકારીની કચેરીમાં જ તંત્રની ફાયર સેફ્ટીનાં નામે ઘોર બેદરકારી

જામનગરમાં શિક્ષણાધિકારીની કચેરીમાં જ તંત્રની ફાયર સેફ્ટીનાં નામે ઘોર બેદરકારી

સુરતમાં બનેલી આગની ઘટના બાદ રાજ્યના મહાનગરોમાં વહીવટી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા છ દિવસથી જામનગરમાં શાળા અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ છે.

પરંતુ જીએસટીવીએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રિયાલિટી ચેક કરતા ચોંકાવનારી વિગત સામે આવી છે. જે ત્રણ  ફાયર સેફ્ટીના નામે અન્યને નોટિસ ફટકારી રહ્યુ છે.

તંત્રએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં લગાવેલા ફાયર સેફ્ટીના સાધનોની જ એક્સપાયરી ડેટ ધ્યાનમાં આવતી નથી. એક્સપાયરી ડેટ ચુકાઈ ગઈ હોવા છતા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામા આવતી નથી.

આ કચેરીમાં 30થી 40 જેટલા કર્મચારીઓ કામ કરે છે. અને કચેરીના નીચેના ભાગે શાળા ચાલે છે. તેમ છતા ફાયરસેફ્ટીના નામે બેદરકારી દાખવવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

પીઠ દર્દ અને બ્લડપ્રેશરને કરવું છે કંટ્રોલ તો મલાઈકા અરોરા પાસેથી શીખો સ્વાસ્થ્ય માટે બેસ્ટ યોગાસન

Mansi Patel

ધર્મલોક : રૂદ્રાક્ષ શિવલિંગના નામે ઓળખાતા આ મંદિરમાં ભક્તોની જામે છે અનહદ ભીડ

Mayur

કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામીને સાત દિવસના રીમાન્ડ પર મોકલાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!