VIDEO : પાલીતાણા શહેરમાં કુતરાની માફક રસ્તે રખડતો દીપડો

પાલીતાણા શહેરનાં મધ્ય વિસ્તારમાં દીપડો ઘૂસવાના સમાચારથી લોકોમાં ખૌફ ફેલાઇ ગયો છે. પાલીતાણાનાં તળેટી રોડ પરના એક ખાચામાં લોકોને દીપડો દેખાયો હતો. જોકે દીપડો કોઈ બિલ્ડિંગમાં છુપાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

વનવિભાગને જાણ થતાં વનવિભાગનો કાફલો પાંજરા સાથે દોડી ગયો પરંતુ ટ્રેન્કવેલાઇઝર ની ટીમ પહોંચી ન શકતા દીપડો ઘરમાંજ પૂરાયેલો છે. લોકોના ટોળા દીપડાને જોવા ઉમટી પડયા હતા. ડે. ક્લેકટર સહિતના અધીકારીઓ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાઇ પર દેખરેખ રાખી રહ્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter