GSTV
Home » News » અમદાવાદની HL કોલેજમાં રેગિંગના કેસમાં આરોપીને સીધા જ્યુડિશિયલ કસ્ટડી મોકલાયા

અમદાવાદની HL કોલેજમાં રેગિંગના કેસમાં આરોપીને સીધા જ્યુડિશિયલ કસ્ટડી મોકલાયા

અમદાવાદની એચ.એલ.કોલેજનો રેગીંગનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમાં આ કેસના આરોપી ક્ષિતિજ રબારી, અજમલ રબારી અને જય ભરવાડને ન્યાયધીશને ઘરે રજૂ કરવામાં આવ્યા હતા. અને પોલીસે આ કેસમાં રિમાન્ડની કોઇ માંગણી ન કરતા તમામે તમામને જ્યુશિડિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કર્યો છે.

Related posts

મોદી સરકાર ચિંતામાં, મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્ય પણ આપશે મુસ્લિમોને અનામત

Pravin Makwana

સીએમ રૂપાણીના હસ્તે ઉમિયા માતાજીના મંદિર નિર્માણનો પાયો નંખાયો, શ્રીશ્રી રવિશંકર મહારાજ સહિત અનેક સંતો હાજર

Nilesh Jethva

ન્યૂઝીલેન્ડમાં આ મહિલા ક્રિકેટરે બાળકીઓને શીખવ્યો બોલીવુડ ડાન્સ, વીડિયો જોઈ ફેન્સે કહ્યું…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!