GSTV
Home » News » ભચાઉ કેનાલમા બે કિશોર પાણીમાં ન્હાવા જતા પાણીમાં થયા ગરકાવ

ભચાઉ કેનાલમા બે કિશોર પાણીમાં ન્હાવા જતા પાણીમાં થયા ગરકાવ

ભચાઉ નર્મદા કેનાલ પંપીંગ સ્ટેશન નજીક કેનાલમા બે કિશોર પાણીમાં ન્હાવા ગયા હતા. ત્યારે અચાનક કેનાલમાં બંને કિશોરો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. કેનાલમાં ન્હાવા જતા બે શ્રમજીવી પરિવારના કિશોર પાણીમાં ડૂબી ગયા છે. કેનાલમાં કિશોરો ડુબવાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગના કર્મીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીમાં ગરકાવ થયેલા બાળકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

પણજીમાં યોજાનારી બેઠકમાં અમિત શાહે ગુજરાતના મોટાભાગના નેતાઓને શા માટે બોલાવ્યા ?

Mayur

ઝોમેટો અને સ્વિગી પર વધારે ડિસ્કાઉન્ટ મેળવો છો, તો હવે આ નવો નિયમ વાંચીને મંગાવો ફૂડ

Dharika Jansari

નેચરલ ગેસના ભાવમાં ઘટાડાથી, મુકેશ અંબાણીનું કરોડોનું રોકાણ ખતરામાં

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!