GSTV
Home » News » બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં તીડનો આંતક, વધુ પડતાં ઉપદ્રવથી ખેડૂતોએ વેઠવું પડશે ભારે નુકસાન

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં તીડનો આંતક, વધુ પડતાં ઉપદ્રવથી ખેડૂતોએ વેઠવું પડશે ભારે નુકસાન

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડ ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યા છે. વાવના લોદ્રણી, સમલી અને અસારા તેમજ માધુપુરામાં તીડનો આતંક વધ્યો છે.

વધુ પડતા તીડના ઉપદ્રવના કારણે વાહન ચાલકોની પણ મુશ્કેલી વધી છે. ત્યારે સ્થાનિકો દ્વારા તીડનો નાશ કરવા તાત્કાલિક દવાનો છંટકાવ કરવાની માગ કરવામાં આવી છે. ગ્રામિણોની માગ છે કે, તીડનો નાશ કરવામાં નહીં આવે તો ખેડૂતોને મોટુ નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે.

Read Also

Related posts

પિતરાઈ ભાઈ અને ભાભીએ સગીરાને દેહ વેપારના દૂષણમાં ધકેલી

Nilesh Jethva

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva

મોકડ્રિલ : બોટમાં આગ લાગતા તમામ માછીમારો દરિયામાં કૂદી પડ્યા, કરાયું દિલધડક રેસ્ક્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!