GSTV
Home » News » અયોધ્યા વિવાદ મામલે વકિલ વૈદ્યનાથે 1863થી 1865નો રિપોર્ટ રજૂ કર્યો

અયોધ્યા વિવાદ મામલે વકિલ વૈદ્યનાથે 1863થી 1865નો રિપોર્ટ રજૂ કર્યો

અયોધ્યા વિવાદ મામલે બુધવારે પણ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. કોર્ટમાં હિંદુ અને મુસ્લિમ પક્ષકારો દ્વારા દલીલ કરવામાં આવી. રામલલાના વકીલ વૈદ્યનાથને કોર્ટમાં જણાવ્યુ કે, અયોધ્યા શહેર પર જ્યારે બૌદ્ધનું રાજ હતુ ત્યારે શહેરનું પતન થયુ હતુ. તેમણે કેટલાક પુરાવા આપવા માટે પુરાત્તવ વિભાગના 1863થી 1865ની એક રિપોર્ટને રજૂ કર્યો.

તેમણે કહ્યુ કે, રાજા વિક્રમાદિત્યએ અયોધ્યામાંથી 368  મંદિર બનાવ્યા હતા. જેમા રામજન્મભૂમિ મંદિર બનાવવામાં આવ્યુ હતુ. આ મંદિરને ઈસા મસીહના જન્મના 57 વર્ષ પહેલા બનાવવામાં આવ્યુ હતુ.

હિંદુઓનું માનવુ છે કે, ભગવાન રામના મંદિરને મગુલ દ્વારા તોડવામાં આવ્યુ હતુ. જોકે, કોર્ટમાં વકીલની દલિલ પર જસ્ટિસ બોબડેએ સવાલ કર્યો કે, મંદિરને બાબરના આદેશ પર તોડવામાં આવ્યુ તો તેના પુરાવા ક્યા છે?

Read Also

Related posts

છત્તીસગઢમાં 5 નક્સલીઓને સુરક્ષાબળોએ કર્યા ઠાર, અથડામણમાં 2 જવાનો ઘાયલ

Mansi Patel

જ્યાં જ્યાં ફસાઈ મોદી સરકાર ત્યાં ત્યાં આ રીતે અરૂણ જેટલીએ સંકટમોચકની ભૂમિકા નિભાવી

Arohi

‘પીએમ મોદી અને અમિત શાહે અશક્યને શક્ય કરી બતાવ્યું’ જાણો અરુણ જેટલીએ અંતિમ બ્લૉગમાં શું લખ્યું હતું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!