GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

બનાસકાંઠાના અમિરગઢમાં તમામની સામે રાષ્ટ્રધ્વજનું આવી રીતે થયું અપમાન

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં કપાસિયાની આદિજાતિ શાળામાં રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હોવાની ઘટના બની છે. શાળાના સત્તાધીશોએ રાષ્ટ્રધ્વજને ઉલટો ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ઉલટો ફરકાવ્યાનો વીડિઓ વાઇરલ થતાં આચાર્ય અને શિક્ષકો સહિતના સ્ટાફની બેદરકારી સામે આવી. ત્યારે રાષ્ટ્રધ્વજના અપમાન બદલ શાળા સત્તાધીશો સામે પગલાં લેવાઈ શકે છે.

Related posts

વાવાઝોડાનું સંકટ: ગુજરાત પર એક સાથે 2 ચક્રવાતનો ખતરો

pratik shah

રેડ ઝોન ગોમતીપુર: મ્યુનિ.દ્વારા એક્સપારી દવાઓ અપાતી હોવાનો આક્ષેપ, સ્થાનિ કોર્પોરેટરે મ્યુનિ કમિશ્નરને પત્ર લખતા મચ્યો ફફડાટ

pratik shah

છત્રી-રેનકોટ રાખજો તૈયાર! અમદાવાદમાં આ તારીખે મેઘો થશે મહેરબાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!