GSTV
Home » News » રાજ્યમાં હવામાન વિભાગે ગરમીને લઈને કરી આ આગાહી, જાણો કેવું રહેશે આગામી દિવસોમાં તાપમાન

રાજ્યમાં હવામાન વિભાગે ગરમીને લઈને કરી આ આગાહી, જાણો કેવું રહેશે આગામી દિવસોમાં તાપમાન

રાજસ્થાનના ગરમ પવનો ફૂંકાતા ગુજરાતમાં ગરમી દિવસેને દિવસે વધી રહી છે. વધતી જતી ગરમીને કારણે લોકો અકડાઇ ગયા છે. કારણ વગર લોકો ઘરની બહાર નીકડવાનુ ટાળી રહ્યા છે. આગઝરતી ગરમીને કારણે લોકો લૂ ના ભોગ બની રહ્યા છે તેમ છતા ગરમીનો મારો હજુ સહન કરવો પડશે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં હિટવેવ વધવાની આગાહી કરી છે. સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં ગરમી વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે. સુરેન્દ્રનગરમાં તાપમાન 43 સેલ્સીયસ ડીગ્રીએ પહોંચી જતા સ્થાનિકો સહીત પશુ-પક્ષીઓની હાલત દયનીય બની છે.

READ ALSO

Related posts

મોદી સરકારનાં આ મંત્રી બોલ્યા કે અમે કાયમી ધોરણે MANREGA યોજના ચલાવવા માગતા નથી

Riyaz Parmar

આખરે અલ્પેશ અને ધવલસિંહ કોંગ્રેસ મુક્ત થયા

Mayur

નફ્ફટ પાકને વધુ એક લપડાક, ઇન્ટરનેશનલ કોર્ટમાં કેસ હાર્યા બાદ ચુકવવા પડશે આટલા હજાર કરોડનો દંડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!