GSTV
Home » News » સુરતમાં સ્વાઈન ફ્લૂના સંકટમાં એક પછી એક વધારો, 7 કેસ પોઝીટીવ નોંધાયા

સુરતમાં સ્વાઈન ફ્લૂના સંકટમાં એક પછી એક વધારો, 7 કેસ પોઝીટીવ નોંધાયા

Swine Flu

સુરતમાં પણ સ્વાઇન ફલૂનું સંકટ ઘેરુ બન્યું છે. આજના એક જ દિવસમાં સ્વાઇન ફલૂના વધુ 7 કેસ પોઝીટીવ આવ્યા છે. તો અત્યારસુધીમાં કુલ 84 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી 18 દર્દીઓની સારવાર ચાલી રહી છે. તો સુરતમાં સ્વાઇન ફલૂથી અત્યારસુધીમાં એક દર્દીનું મૃત્યુ થઇ ચૂક્યુ છે.

    null
  • સુરતઃ સ્વાઇન ફલૂના ૭ કેસ પોઝીટીવ
  • કુલ ૮૪ કેસ નોંધાયા
  • ૧૮ દર્દીઓની ચાલી રહી છે સારવાર
  • અત્યારસુધીમાં ૧ દર્દીનું મૃત્યુ

Related posts

સાવરકુંડલા: ચૂંટણી ફરજ બજાવવા આવેલા બે જવાનને ઝેરી જનાવર કરડ્યું, એકનું શંકાસ્પદ મોત

Alpesh karena

VIDEO : પરેશ ધાનાણીનો ચૂંટણી પ્રચાર, ‘ચાકુથી એક ઘા મારી તરબૂચના બે ફાડીયા કરી નાખ્યા’

Mayur

‘હાર ભાળી ગયેલી ભાજપ પાર્ટી હવે આતંકવાદી કરતા પણ વધુ ખરાબ સ્તરે જઈ રહી છે’

Alpesh karena