GSTV
Home » News » એવુ તે શું બન્યું કે સુરતમાં સગા બાપે પુત્ર પર કર્યો જીવલેણ હુમલો

એવુ તે શું બન્યું કે સુરતમાં સગા બાપે પુત્ર પર કર્યો જીવલેણ હુમલો

સુરતના ગોપીપુરામાં નશાખોર પુત્ર પર પિતાએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી હતી. વારંવાર રૂપિયાની માંગણી કરનારા નશાખોર પુત્રથી કંટાળી પિતાએ તેને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. નશાખોર નિલેશ રાઠોડ ગ્લોબલ સિટી સ્કેનનો કર્મચારી હોવાની વાત સામે આવી છે.

જ્યારે કે તેના પિતા મંગુભાઇ લુમ્સના કારીગર છે.પરંતુ પુત્રની નફ્ફટાઈને કારણે તેમની નોકરી જતી રહેતા તેઓ રોષે ભરાયા હતા. જોકે હુમલા બાદ હુમલાખોર પિતા ફરાર છે. અને પોલીસ તેમને શોધી રહી છે.

READ ALSO

Related posts

એવું તે શું બન્યું કે બનાસકાંઠાના લોકોએ બંધ કરાવી બેન્કની કામગીરી

Nilesh Jethva

મંદીનાં ડાકલા વાગ્યા: દુનિયાની સૌથી જુની ટ્રાવેલ કંપની Thomas Cookને અલીગઢી તાળું લાગ્યું

Riyaz Parmar

અયોધ્યા વિવાદ: સુપ્રિમ કોર્ટમાં મુસ્લિમ પક્ષે કહ્યુ, માની લઈએ ભગવાન રામનો જન્મ ત્યાં થયો, પરંતુ…

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!