ફરી એક વખત સુરત શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એમ કહેવાય છે દીકરીઓને લિફટમાં એકલા ના મોકલો.

સુરતના અડાજણ વિસ્તારમાં 27 સાગર પટેલ નામના યુવકે લિફ્ટની અંદર ઘૂસીને કિશોરી સામે પેંટ ઉતારી દીધું હતું. કિશોરી એ રડતાં રડતાં સમગ્ર હકીકત માતા પિતાને કહી. બાદમાં લિફ્ટના સીસીટીવી ચેક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી રેસીડેન્સી બિલ્ડિંગની લિફ્ટમાં કિશોરી સાથે છેડતીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સાગર પટેલ નામના શખ્સે કિશોરીની છેડતી કરતા. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તપાસ કરતા પાપી શખ્સને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે. જ્યારે છેડતીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
- Geeta Gyan: ભોગ ક્ષણિક આનંદ આપે છે જ્યારે ત્યાગમાં કાયમી આનંદ છે, જાણો ગીતાનો અમૂલ્ય ઉપદેશ
- પાકિસ્તાનના હાલ બેહાલ / આર્થિક રીતે કંગાળ થઈ ગયેલું પાકિસ્તાન ચોતરફથી ઘેરાયું, પેશાવરમાં આંતકી હુમલો
- રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી કુદરતી ખાતરનો ઉપયોગ વધારવા PM PRANAM યોજના જાહેરઃ ખેડૂતોને થશે આ ફાયદો
- બે વર્ષ પહેલા જાહેર સ્ક્રેપિંગ પોલિસી પર કેન્દ્ર અને રાજ્યોને મોટું ફંડ ફાળવવામાં આવશે
- ઉદ્યોગો માટે કોઈ ટેક્સ નથી વધાર્યો તે જ રાહત, વડોદરાના ઉદ્યોગજગતે કેન્દ્રીય બજેટને આવકાર્યું