જાણો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ હજુ કેટલો સમય યથાવત્ રહેશે

ઉત્તર-પૂર્વન હિમભર્યા પવનોએ ફરીથી ગુજરાતમાં સપાટો બોલાવ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં શિયાળાની કાતિલ ઠંડીનો અનુભવ કરાવ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો તીવ્ર ચમકારો ફેલાયો છે. હવામન વિભાગે આગાહી કરી છે કે હજી 2 દિવસ સુધી ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેશે. આજે અમદાવાદનું મિનિમમ તાપમાન 11 ડિગ્રી છે. અને પવાનોની દિશા બદલાતા આગામી 22 ડિસે.થી ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે. જો કે હાલ તો બે દિવસ ઠંડીનો સામનો કરવો જ પડશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter