GSTV
Home » News » સાણંદમાં પાણી ચોરી કાયદાનો ખુલ્લે આમ ભંગ, કેનાલ માંથી ગેરકાયદે પાણી ખેંચી રહ્યા છે લોકો

સાણંદમાં પાણી ચોરી કાયદાનો ખુલ્લે આમ ભંગ, કેનાલ માંથી ગેરકાયદે પાણી ખેંચી રહ્યા છે લોકો

સરકારે ગેરકાયદેસર પાણી ખેંચતા તત્વો સામે સજાની જોગવાઇ જાહેર કરી હોવા છતા આ પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલુ છે. ડિસ્ટ્રિક્ટ રામપુરા નામની કેનાલ છે જે સાણંદ તાલુકાનાં રામપુરા ગામ સુધી જાય છે. ગામ સુધી કેનાલનું પાણી પહોંચે તે પહેલા જ વચ્ચેનાં કેટલાક ખેતર માલિકો દ્વારા મોટી માત્રામાં ગેરકાયદેસર કનેક્શન દ્વારા પાણી ખેંચી લેતા પાછળના ગામોને સિંચાઈના પાણી માટે વલખા મારવા પડે છે. સિંચાઈ અધિકારીઓ આ સમસ્યા સામે આંખ આડા કાન કરીને કેમ બેઠા છે તેવો લોકો સવાલ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

જામનગર : ભરતીમાં થયેલી ગેરરીતિનો કોઈ જવાબ ન મળતા બે વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવા પહોંચ્યા

pratik shah

વડોદરામાં કરોડોની કિંમતના હાથી દાંત સાથે યુવાન ઝડપાયો, ડમી ગ્રાહક મોકલતા ફૂટ્યો ભાંડો

Mayur

રાજકોટમાં દુષ્કર્મની ઘટના બન્યા બાદ આરોપના કઠેડામાં ભાજપના પૂર્વ મહામંત્રી આવ્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!