GSTV

રાજકોટમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિ કરી હત્યા, પોલીસે સામે કર્યો આ ખુલાસો

Last Updated on November 12, 2019 by

રાજકોટના કોઠીયારા રોડ પર પરેશ ભરવાડ નામના યુવકની હત્યા થઈ હતી. જે મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. બંને પ્રેમીપંખીડાએ ભેગા મળીને પરેશની હત્યા કરી હતી. આરોપીઓની ધરપકડ બાદ તેમણે એવી કબૂલાત આપી કે મૃતક તેની પત્ની અને તેના બાળકોને અવારનવાર મારતો હતો. જેથી કંટાળીને તેની પત્નીએ પ્રેમી સાથે મળીને ગળું દબાવી તેના પતિની હત્યા કરી નાખી.

READ ALSO

Related posts

ઓલિમ્પિક/ તિરંદાજીમાં વર્લ્ડ નંબર વન રેન્કરે કહ્યું મેડલ પાક્કો હતો પણ આમને કારણે અમે ચૂકી ગયા, મહિના પહેલાં જ જીત્યા હતા ગોલ્ડ

Harshad Patel

કોરોના/ 29 કરોડ લોકો ભૂખે મરશે : આ દેશે લોકોને આપ્યો કોરોનાનો બુસ્ટરડોઝ, જાપાન અને ફિલિપિન્સની પણ હાલત બગડી

Damini Patel

શેરબજારમાં ટ્રેડિંગ કરી રહ્યા છો તો આ કામ આજે પતાવી દેજો, જો નહીં કર્યું તો સોમવારે શેરની લે વેચ નહીં કરી શકોઃ જાણો ડિટેઈલ્સ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!