GSTV
Home » News » રાજકોટમાં પોલીસે ફરી એક વખત દારૂ અને જુગારના અડ્ડા પર મેગા ડ્રાઈવ કરી

રાજકોટમાં પોલીસે ફરી એક વખત દારૂ અને જુગારના અડ્ડા પર મેગા ડ્રાઈવ કરી

રાજકોટમાં ફરી એક વખત પોલીસે મેગા ડ્રાઈવ શરૂ કરી છે. પોલીસે દારૂ અને જુગારના અડ્ડા પર ડ્રાઈવ કરવામાં આવી છે. શહેરના કુબલિયા પરામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અને દારૂના બનાવવામાં આવતા આથાનો નાશ પણ કરવામાં આવ્યો છે. DCP .2 ACP. ક્રાઇમ બ્રાન્ચ, SOG સહિત 350 પોલીસ જવાનો ડ્રાઈવમાં જોડાયા છે. તો જંગલેશ્વર વિસ્તારમાં પણ દરોડા પાડ્યા છે.

READ ALSO

Related posts

સુરતની ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી સામે વાલીઓની એફઆરસી સમક્ષ રજૂઆત

Kaushik Bavishi

જાફરાબાદનો દરિયો ફરી એક વખત ગાંડોતુર, 10 ફૂટ મોજા ઉછળ્યા

Kaushik Bavishi

સિંહને મારી KISS કરવા લાગ્યુ કપલ, પછી શું થયુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!