GSTV

રાજકોટમાં આરોગ્ય વિભાગે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં સામે દંડનીય કાર્યવાહી કરી

Last Updated on October 17, 2019 by

રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં સામે દંડનીય કાર્યવાહી કરી છે. થોડા દિવસો પહેલા કેટલીક દુકાનોમાં દરોડા પાડીને વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા. તેમાંથી કેટલાક નમૂનાના રિપોર્ટ પોઝિટીવ આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે 8 એકમનો નમૂના ફેલ થયાનો રિપોર્ટ આવતાં તેવા એકમનો કુલ 1.20 લાખનો દંડ ફટકાર્યો છે.

કોને કેટલો દંડ

  • સાઈ સોના સીંગને રૂ.૫,૦૦૦નો દંડ
  • શુભ આનંદ બરફીને રૂ,૧૦,૦૦૦નો દંડ
  • ગાત્રાળ દૂધને રૂ.૧૦,૦૦૦નો દંડ
  • રઘુવીર મસાલાને રૂ.૧૦,૦૦૦નો દંડ
  • એવન નમકીનને રૂ,૨૫,૦૦૦નો દંડ
  • ક્રિષ્ના ડેરીને રૂ.૧૦,૦૦૦નો દંડ
  • નવજીવન ડેરીને રૂ.૩૫,૦૦૦નો દંડ
  • જય એન્ટરપ્રાઇઝને રૂ.૧૫,૦૦૦નો દંડ

READ ALSO

Related posts

ખેડૂતો ખાસ વાંચો/ કિસાન યોજનામાં વાર્ષિક હપ્તા સાથે દર મહિને મળશે 5000 રૂપિયા પેન્શન, ફટાફટ ઉઠાવો લાભ

Bansari

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!