GSTV

અનોખો દેશપ્રેમ : રાજકોટના આ યુગલે પ્રભુતામાં પગલા પાડતા પહેલા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

રાજકોટમાં એક યુગલે આજની નવી પેઢીમાં 15મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરીની સાચી સમજણ આવે તેના માટે લગ્ન પહેલા 26મી જાન્યુઆરીની અનોખી ઉજવણી કરી હતી. પ્રભુતામાં પગલાં પાડતા પહેલા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રગીત ગાઇને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ગોહિલ પરિવારે નવી પેઢીમાં રાષ્ટ્રીય પર્વો અંગે જાગૃતતા આવે તે માટે 26મી જાન્યુઆરીએ લગ્ન સમારોહ યોજ્યો હતો.

READ ALSO

Related posts

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva

30 નવેમ્બરના રોજ થશે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ , શું છે સૂતક કાળનો મુદ્દો?

pratik shah

બારડોલીના બાળકોએ સતત 24 કલાક સ્કેટિંગ કરી લીમકા બૂક ઓફ રેકોર્ડ માટે દાવેદારી કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!