GSTV
Home » News » રાજકોટમાં સામાન્ય બાબતે ઝઘડો થતા યુવકની છરી ઘા મારી જાહેરમાં હત્યા

રાજકોટમાં સામાન્ય બાબતે ઝઘડો થતા યુવકની છરી ઘા મારી જાહેરમાં હત્યા

રાજકોટમાં નાણાંવટી ચોકમાં એકટીવા અથડાવવાની જેવી અતિ સામાન્ય બાબતે હિંસક રૂપ લઇ લીધુ હતુ. આકાશ શેઠ નામના શખ્સને જાહેરમાં છરીના ઘા મારીને ચાર શખ્સોએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતકના ભાઇની ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય ખૂની શહેજાદ, ફૈઝલ. અંકિત અને વિનયની ધરપકડ કરીને જેલના હવાલે કરી દીઘા છે.

પોલિસે આરોપીઓ ઘટના બાદ કયાં કયાં ગયા હતા તથા તેમના આશરો આપનાર કોણ હતા વગેરે બાબતની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે મૃતક પોતે પણ એક સમયે હીસ્ટ્રીશીટર હતો.

READ ALSO

Related posts

કંડલા બંદરે અટકાવાયેલા જહાજમાં એવું નીકળ્યું છે કે તમારા હોશ ઉડી જશે, પાકિસ્તાન જતું હતુ ચીનથી જહાજ

Nilesh Jethva

ગુજરાતના આ ગામમાં એવુ તે શું થયું કે ઘરોમાં લાગવા મંડ્યા ટપોટપ તાળા

Nilesh Jethva

સૈફની લાડલીએ ‘લવ આજ કલ’ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે વીડિયો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!