GSTV
Home » News » રાજકોટમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત, 80થી વધુ કેસ નોંધાયા, 10નાં મોત

રાજકોટમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત, 80થી વધુ કેસ નોંધાયા, 10નાં મોત

રાજકોટમાં વરસાદ બાદ રોગચાળાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે.  આરોગ્ય વિભાગના ચોપડે જ દર અઠવાડિયે 80 થી પણ વધુ ડેન્ગ્યુના કેસ નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટમાં ડેન્ગ્યુના કારણે દસ જેટલા વ્યક્તિઓના મોત થઈ ચુક્યા છે.

ત્યારે ગત સપ્તાહમાં ડેન્ગ્યુના 88 જેટલા કેસ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ સામે જ જોવા મળ્યા.

વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા એ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ ની સામે આવેલા ફુવારામાં લીલી શેવાળ જામેલી જોવા મળી.

તો સાથોસાથ મરછરોના ઉત્પત્તિ સ્થાન પણ જોવા મળ્યા આમ આરોગ્ય વિભાગ પોતાના ઘરથી જ કામગીરી કરવામાં કોઇ ઉણી ઉતરી હોય તેવું લાગી રહ્યું છે.

READ ALSO

Related posts

આગામી ચૂંટણીને લઈને સરકાર બજેટમાં તમામ વર્ગને ખુશ કરવાનો કરશે પ્રયાસ

Nilesh Jethva

કોરોનાનો કહેર માર્કેટ પર પડ્યો, લોકો શેર વેચીને આ વસ્તું ખરીદવા લાગ્યા

Nilesh Jethva

વડોદરામાં પિતા-પુત્રએ સાથે મળીને 100 કરોડના કૌભાંડને આપ્યો અંજામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!