GSTV
Home » News » દર્દીએ ડોક્ટરને સારવાર કરવાનું કહ્યું… તો ડોક્ટર ભડકી ઉઠ્યો અને ગાળો ભાંડવા લાગ્યો

દર્દીએ ડોક્ટરને સારવાર કરવાનું કહ્યું… તો ડોક્ટર ભડકી ઉઠ્યો અને ગાળો ભાંડવા લાગ્યો

સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો અને તબીબી સ્ટાફની ઘણી વખત ગેરવર્તણૂકના કિસ્સા બને છે. આવો જ વધુ એક કિસ્સો રાજકોટ સિવિલ હોસ્પિટલનો સામે આવ્યો છે. ડોક્ટરે દર્દીને આરામ કરવા કહ્યું ત્યારે દર્દીએ સારવાર આપવાનું કહેતા ડોક્ટર ભડક્યો. આ ડોક્ટર દર્દીઓને સાથે અભદ્ર ભાષામાં વાતો કરતો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ બેઠી હોવા છતાં ડોકેટરે જાહેરમાં ગાળો ભાંડી.

Read Also

Related posts

અમદાવાદ : શાહીબાગની પોસ્ટઓફિસમાંથી વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો

Bansari

ગુજરાતના પોલીસતંત્રમાં થશે ધરખમ ફેરફારો : બદલાયા નિયમો, ભલામણો નહીં ચાલે

Karan

હરેન પંડ્યા હત્યા કેસના આરોપીઓને સુપ્રીમે આજીવન કેદની સજા ફટકારી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!