GSTV
Home » News » રાજકોટ શહેરમાં મેઘરાજાએ મહેર કરતા શહેરીજનોમાં આંનદ છવાયો

રાજકોટ શહેરમાં મેઘરાજાએ મહેર કરતા શહેરીજનોમાં આંનદ છવાયો

લાંબા સમય બાદ રાજકોટ શહેરમાં મેઘરાજાએ મહેર કરી છે. વાયુ વાવાઝોડા સમયે અંદાજે એકાદ મહિના પહેલા મેઘરાજાનું આગમન થયા બાદ આજે સાંજના સમયે રાજકોટ શહેરના ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરતા રાજકોટવાસીઓ ખુશખુશાલ બની ગયા હતા. રાજકોટમાં વરસાદ પડતા સૌરાષ્ટ્રના ખેડૂતોને આશા બંધાઈ છે કે થોડા નજીકના ભવિષ્યમાં સમગ્ર પંથકમાં વરસાદ આવશે અને તેમનો જે પાક સુકાઈ રહ્યો છે તેમા રાહત મળશે.

READ ALSO

Related posts

ભાવનગરના ધારસભ્ય અને મંત્રી દ્રારા શહેરમાં જન્માષ્ટમીના પર્વે દહીં-હાંડી મહોત્સવ કાર્યક્રમનું આયોજન

Path Shah

Viral Video: નહી જોયો હોય આવો દુર્લભ સાપ, હવામાં ઉડીને કરે છે શિકાર

Bansari

રાજ્યમાં રોગચાળો વકરતા સરકારનો લુલો બચાવ, Dy.CM નીતિન પટેલે આપ્યું અવળું નિવેદન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!