GSTV
Gujarat Government Advertisement

રાજકોટમાં સારા વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં મગફળની ભરપૂર આવક

Last Updated on October 10, 2019 by Arohi

રાજ્યમાં પડેલા સારા વરસાદના કારણે રાજકોટના માર્કેટ યાર્ડમાં મગફળીની ભરપૂર આવક થઈ રહી છે. ગઈકાલે 24 હજાર ગુણીની આવક થઈ છે. બુધવારે મગફળીનો 1 હજાર 500 રૂપિયા મહત્તમ ભાવ હતો. જ્યારે મંગળવારના રોજ મહત્તમ ભાવ 1 હજાર 600 રૂપિયા જેટલો હતો,ખેડૂતોના જણાવ્યા પ્રમાણે પલળેલી મગફળીના ઓછા રૂપિયા ઉપજી રહ્યા છે. ખેડૂતો અત્યારે ટેકાના ભાવ કરતા પણ ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!