GSTV

સરકારનાં નિર્ણયનાં વિરોધમાં સ્ટેમ્પ વેન્ડરોએ ગાંધીનગરમાં ધરણા કર્યા

Last Updated on October 2, 2019 by Mansi Patel

રાજ્ય સરકાર દ્વારા ઈ સ્ટેમ્પીંગ સિસ્ટમ શરૂ કરાતા ફીઝીકલ સ્ટેમ્પિંગ કરનારાઓની હાલત કફોડી બની છે. સરકારના નિર્ણયના વિરોધમાં સ્ટેમ્પ વેન્ડરોએ ગાંધીનગરમાં ધરણા યોજ્યા હતા.

શિક્ષણ પ્રધાનના ખાદીના કાર્યક્રમમાં સ્ટેમ્પ વેન્ડરોએ પ્લે કાર્ડ બતાવીને વિરોધ કર્યો હતો.. જોકે દેખાવકારોને જોઈને શિક્ષણપ્રધાને રસ્તો બદલ્યો હતો.

વિરોધ પ્રદર્શન કરતા લોકોએ જણાવ્યું કે ઈ સ્ટેમ્પીંગમાં આવકનો દર ઓછો છે જ્યારે ફિઝીકલ સ્ટેમ્પમાં 77 પૈસા મળે છે. આગામી સમયમાં સરકાર આ મુદ્દે હકારાત્મક વલણ નહી અપનાવે તો તમામ વેન્ડરો ઉગ્ર આંદોલન કરશે.

READ ALSO

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!