GSTV
Home » News » બે અઠવાડિયા પહેલા આ સમાજે ભાજપને કહ્યું અમે તમને સમર્થન આપશું, આજે કર્યું કૉંગ્રેસ તરફ પ્રયાણ!

બે અઠવાડિયા પહેલા આ સમાજે ભાજપને કહ્યું અમે તમને સમર્થન આપશું, આજે કર્યું કૉંગ્રેસ તરફ પ્રયાણ!

પોરબંદરમાં ભાજપને મોટો ઝટકો પડ્યો છે. બાબુ બોખિરિયાના કારણે નારાજ માછીમાર સમાજે કોંગ્રેસને સમર્થન આપવાનું મન બનાવી લીધુ છે. આજે માછીમાર ખારવા સમાજના આગેવાનો સાથે સ્થાનિક કોંગી આગેવાન અર્જુન મોઢવાડિયા અને લલિત વસોયાએ બેઠક કરી છે.

બે દિવસ પહેલા ખારવા સમાજ રેલી સ્વરૂપે ભાજપમાં જોડાવવાનો હતો. પરંતુ સ્થાનિક ધારાસભ્ય બાબુ બોખીરીયાના વિરોધના કારણે ખારવા સમાજના લોકો સભામાં ગયા ન હતા. જોકે આજે મોઢવાડિયા અને લલિત વાસોયા માછીમાર આગેવાનોનો મળવા દોડી ગયા હતા. જે બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો. જીવના જોખમે માછીમારી કરી ગુજરાન ચલાવતા માછીમારોનો ઉપયોગ વોટબેંક માટે થતો હોવાનો પણ માછીમારોએ આક્ષેપ લગાવ્યો છે.

READ ALSO

Related posts

જે ઉમેદવારની પરિણામ પહેલાં જ થઈ ગઈ હતી હત્યા, એ જીતી ગયા

NIsha Patel

મોદીની જીત બાદ પાકિસ્તાનની શાન આવી ઠેકાણે, સુષ્માના વિમાન માટે ખોલ્યું એરસ્પેસ

Arohi

પહેલીવાર ચૂંટણીમાં ઉતરેલા ફિલ્મ સ્ટાર્સે મારી બાજી, તેમાં સામેલ છે ખૂબસૂરત અભિનેત્રીઓ પણ…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!