GSTV
Home » News » પીઓકેમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ ભારે દેખાવ, ઈસ્લામાબાદ પ્રાકૃતિક સંસાધનોનું ટેપીંગ બંધ કરે

પીઓકેમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ ભારે દેખાવ, ઈસ્લામાબાદ પ્રાકૃતિક સંસાધનોનું ટેપીંગ બંધ કરે

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં અનેક જગ્યાએ પાકિસ્તાન સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શન થયો. લોકો રસ્તા પર ઉતરી આવીને માગ કરી રહ્યા છે કે ઈસ્લામાબાદ પ્રાકૃતિક સંસાધનોનું ટેપીંગ બંધ કરે. મુઝફ્ફરાબાદમાં પ્રદર્શન કરી રહેલા લોકો પાકિસ્તાન પાસે માગ કરી રહ્યાં છે કે તે નીલમ નદીનું પાણી પંજાબ પ્રાંત તરફ વાળવાનું બંધ કરે.

પાકિસ્તાન એક મોટી યોજના અંતર્ગત મુઝફ્ફરાબાદના લોકો માટે નીલમ નદી મુખ્ય પાણી સ્ત્રોત છે. ત્યારે પાકિસ્તાન તેની યોજના થકી આ પાણીના સ્ત્રોતથી વંચિત કરી રહી છે. આ યોજનાથી પહાડોમાંથી આવતા તાજા પાણીને પંજાબ પ્રાંત તરફ વાળવામાં આવ્યું છે. જેને કારણે ચોમાસા દરમિયાન જ નદીનું પાણી સુકાઈ ગયું.

પાકિસ્તાને ઉઠાવેલા આ પગલા બાદ મુઝફ્ફરાબાદમાં વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન થયું. ઈસ્લામાબાદ પર આરોપ લાગી રહ્યો છે કે તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહેતા લોકોના મૂળ અધિકાર છીનવી લીધા છે.

Related posts

3 બાળકોને ઘરમાં પૂરી નવા બૉયફ્રેન્ડ સાથે સૂવા મહિલા ગઈ હોટેલમાં, પછી મળી એવી સજા કે…..

NIsha Patel

આરોપ હતો રોજ પત્નીને પીટવાનો, સાસરિયાંએ ખાટલા પર બાંધી બે દિવસ સુધી ધોયો જમાઇને

NIsha Patel

2 છોકરાઓ સાથે સંબંધ બનાવવાને લઈને ટીચરની ગઈ હતી નોકરી, હવે મળ્યા 6 કરોડ રૂપિયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!