GSTV
Home » News » આ શહેરમાં માત્ર એક કલાકમાં જ વસુલાયો એક લાખનો દંડ, લોકોમાં ભારે રોષ

આ શહેરમાં માત્ર એક કલાકમાં જ વસુલાયો એક લાખનો દંડ, લોકોમાં ભારે રોષ

પાટણમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે નવી દંડનાત્મક કાર્યવાહીને લઈ વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. પીયુસી કઢાવવા માટે વાહનચાલકોમાં દોડધામ જોવા મળી હતી. તમામ પીયુસી સેન્ટરમાં લાઈનો લાગી હતી. ટ્રાફિકના નિયમોનો ચુસ્ત અમલ કરાવા પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સિટી ટ્રાફિક પોલીસે સયુંકત રીતે ડ્રાઈવ શરૂ કરતાં માત્ર એક જ કલાકમાં અંદાજે એક લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કર્યો. મોટાભાગે હેલમેટ પહેર્યા વગરના વાહનચાલકો દંડાયા હતા.

READ ALSO

Related posts

દિવાળીમાં આ દિવસે ભૂલથી પણ ગૃહ પ્રવેશ ના કરતાં, નહીંતર જીવનમાં આવશે આટલી મોટી સમસ્યાઓ

Bansari

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!