GSTV
Home » News » પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલમાં તંત્ર સફાઈ નહીં પણ ગંદકીમાં માને છે, જાણો કેમ

પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલમાં તંત્ર સફાઈ નહીં પણ ગંદકીમાં માને છે, જાણો કેમ

પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. બાયોમેડિકલ વેસ્ટને જ્યાં ત્યાં ફેંકી દઈ ભારે ગંદકી ફેલાવતા આ હોસ્પિટલના સ્ટાફના લોકો પણ દર્દીઓ અને તેના સગાઓ સાથે ખબર વર્તન કરતા હોય છે. જેથી તાકીદે આ બાબતે યોગ્ય પગલા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. માનસિંહજી હોસ્પિટલનો સ્ટાફ તેના ખરાબ વર્તન માટે જાણીતો છે.

આ બાબતે ઉપર સુધી રજૂઆતો કરવા છતાં સ્ટાફ સામે કોઈ પગલા લેવામાં આવતા નથી. તો આ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવતી મહિલાઓની પ્રસૂતિ ત્યાં કરવાના બદલે તેને ખાનગી હોસ્પિટલોમાં મોકલી આપવામાં આવે છે. જેથી સરકારી અને ખાનગી ડોકટરો વચ્ચે મોટી સાંઠગાંઠ હોવાનું લોકો કહી રહ્યા છે.

Related posts

ઉડાન સમયે પાયલટે હાથ ઊંચા કર્યા તો, એક પેસેન્જર આવ્યો મદદે, કરાવ્યું સુરક્ષિત લેન્ડિગ

NIsha Patel

LRDમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ બનાવી ખાલી જગ્યાઓ ભરાશે, 8,135 નિમણૂંક ઉમેદવારોને પત્ર અપાયા

Mayur

કામ કરતાં બેભાન થઇ ગઇ, બીજા દિવસે ઉઠી તો…ડિપ્રેશન પર દીપિકાનો ચોંકાવનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!