GSTV
Home » News » મતદાન સમયે મોદી મમતાનાં કાર્યકરો બથોડે ચડ્યા, એવા બાધ્યા કે EVMનાં ભૂક્કા બોલાવી નાખ્યાં

મતદાન સમયે મોદી મમતાનાં કાર્યકરો બથોડે ચડ્યા, એવા બાધ્યા કે EVMનાં ભૂક્કા બોલાવી નાખ્યાં

પશ્વિમ બંગાળના ચોપરામાં મતદાન દરમ્યાન હિંસા ભડકી. જેથી ટીએમસી અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા. મામલો વધુ ઉગ્રબનતા ટીએમસી અને ભાજપના કાર્યકરોએ ઈવીએમમાં પણ તોડફોડ કરી હતી. જોકે, સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને હિંસા પર કાબૂ મેળવ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે પશ્વિમ બંગાળમાં માત્ર ત્રણ બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યુ છે. તેમ છતા બંગાળમાં વિવિધ ઠેકાણે અથડમાણ અને પથ્થરમારાની ઘટના બની છે.

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!