GSTV
Home » News » Video: ગરમ પકોડી કેમ માંગે છે… કહીને દલિત યુવકને મૂઢ માર માર્યો

Video: ગરમ પકોડી કેમ માંગે છે… કહીને દલિત યુવકને મૂઢ માર માર્યો

મહેસાણાના જગુદણ ખાતે દલિત યુવકને પકોડીવાળા શખ્સે માર માર્યો છે. આ મામલે જગુદણના બે ઠાકોર સમાજના શખ્સો સામે ગુનો નોંધાયો છે. પકોડી ખાવા ઉભેલા યુવકે ગરમ પકોડી કેમ ખાવી છે. તેમ કહીને માર માર્યો હતો. અનુસૂચિત જાતિનો હોવાથી ગરમ પકોડી માંગે છે. તેમ કહીને માર માર્યો હોવાનો આક્ષેપ પણ યુવકે લગાવ્યો છે. યુવકને પાઇપ અને ધોકા સાથે બે વ્યક્તિએ મૂઢ માર માર્યો હતો. આ મામલે એસસીએસટી સેલના ડીવાયએસપીને તપાસ સોંપાઈ છે. પોલીસે પંચનામાની તજવીજ શરૂ કરી છે.

Read Also

Related posts

રક્ષકો જ બન્યા ભક્ષક : દલિત યુવાનને પોલીસે ઢોર માર માર્યો

Dharika Jansari

છેલ્લા ત્રણ મહિનાથી માહિતી ન આપતા ઉગ્ર બનેલા મહિલા કોર્પોરેટરે ફાઈલો ઉલાળી

Dharika Jansari

એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, જેના કારણે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યા છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!