GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

લખનઉમાં આ કારણે અટકી પડ્યું છે જાહ્નવી કપૂરની ફિલ્મનું શૂટિંગ

જાહ્નવી કપૂર ગુરૂવારે ફિલ્મના શૂટિંગ માટે લખનઊ પહોંચી હતી. ગુંજન સકસેનાની બાયોપિકમાં તે કામ કરી રહી છે. હાલ પૂરતું આ ફિલ્મને કારગિલ ગર્લ શિર્ષક આપ્યું છે. જાહ્નવી લખનઊ પહોંચ્યા બાદ ખરાબ હવામાનના કારણે શૂટિંગ શરૂ કરી શકી નહીં.

લખનઊના હવામાન ખાતાએ ગાજવીજ તેમજ કરા પડવાની સાથે વાવાઝોડાની ચેતવણી આપી હતી. ફિલ્મની ટીમ થોડા દિવસો માટે અહીં શૂટિંગ કરવાની છે. 

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતુ ંકે, જાહ્નવી અને તેના ભાઇનું પાત્ર ભજવતો અગંદ બેદી  લખનઊની એક સૈનિક શાળામાં આ ફિલ્મના ઇન્ટેન્સ દ્રશ્યો ભજવવાના હતા. ઉપરાંત એરફોર્સ સ્ટેશન  નજીક પણ આ ફિલ્મનું શૂટિંગ થવાનું હતું. હવે આ ફિલ્મનું શૂટિંગ ૨૪ તારીખ સુધી કરવામાં આવશે. 

આ દરમિયાન જાહ્નવી ઇંદોરની ફ્લાઇંગ ક્લબમાં વોર સિકવન્સની તૈયારી કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં આ ફિલ્મનું આ છેલ્લું શૂટિંગ છે. આ પછીના શેડયુલ યુકેમાં ્કરવામાં આવશે. જુલાઇ માસમાં ફિલ્મની ટીમ લંડન જવા રવાના થશે. 

Read Also

Related posts

લોકડાઉનનો દેશમાં સૌથી વધુ કમાણી મુકેશ અંબાણીને, રિલાયન્સનું માર્કેટ કેપ 12.26 લાખ કરોડે પહોંચ્યું, વિશ્વમાં આ નંબરે પહોંચી

Pravin Makwana

આવતીકાલથી સાળંગપુરનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર થશે બંધ, હરિભક્તોને પણ નહીં અપાય પ્રવેશ

Nilesh Jethva

એક રહસ્ય બની ગયો છે પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો, અત્યાર સુધી કોઈપણ ખોલી શક્યુ નથી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!