GSTV

કચ્છમાં ખેડૂતોએ 17 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વિવિધ શિયાળુ પાકોનું વાવેતર કર્યુ

Last Updated on November 27, 2019 by Mansi Patel

કચ્છમાં મોડે સુધી ચાલેલી ખરીફ સિઝન આખરે પૂર્ણ થતા હવે ધીમે ધીમે ખેડૂતોએ રવિ વાવેતર શરૃ કર્યું છે. સૌથી વધુ જીરૃ, રાઈ, શાકભાજી અને ઘાસચારાના પાકોનું વાવેતર થયું છે.

જ્યારે સંપૂર્ણ પાણીવાળા પાક ગણાતા ઘઉંનું પણ ઘણા ખેડૂતોએ વાવેતર કર્યું છે.ખેતીવાડી વિભાગમાં નોંધાયેલા આંકડા અનુસાર જિલ્લામાં અત્યાર સુધીમાં 17 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વિવિધ શિયાળુ પાકોનું વાવેતર થઈ ગયું છે.

ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર કચ્છમાં આ વખતે રવિ પાકોનું વાવેતર બેથી અઢી લાખ હેક્ટરમાં થવાની શક્યતા છે. સારો વરસાદ થતા પાણીની વ્યવસથા છે.

ખેડૂતો ખરીફ સિઝનની નુકશાની શિયાળુ પાકોમાં સરભર કરશે. ખરીફ સિઝનમાં કચ્છમાં કુલ ૬.રર લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.

READ ALSO

Related posts

વિસર્જન માટે ગાઈડલાઈન જાહેર: દશામા અને ગણેશજીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવાની મનાઈ, સભા-સરઘસ પર પ્રતિબંધ મુકાયો

Pravin Makwana

મોટા સમાચાર: આજે લેવાશે ગુજકેટની પરીક્ષા, 1.17 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે, દરેક વર્ગમાં ફક્ત 20 વિદ્યાર્થી બેસશે

Pravin Makwana

ધાર્મિક સ્વતંત્રતા: લવ જેહાદના કાયદાને પડકારતી અરજી, રાજીખુશીથી બે પુખ્તવયની વ્યક્તિ લગ્ન કરે અને ધર્માંતરણ થાય તો તેને ગુનો ગણી શકાય કે નહીં !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!