GSTV
Home » News » કોટડા ગામે માતાએ બાળકને પાંચ રૂપિયાનો સિક્કો વાપરવા આપ્યો, બાળકે કરી આ ગંભીર ભૂલ

કોટડા ગામે માતાએ બાળકને પાંચ રૂપિયાનો સિક્કો વાપરવા આપ્યો, બાળકે કરી આ ગંભીર ભૂલ

જુનાગઢના માંગરોળ પાસેના કોટડા ગામમાં એક બાળક પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. બાળકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા તબીબે બાળકના પેટનો એક્સ રે કર્યો હતો. એક્સ રે કર્યા બાદ પાંચ રૂપિયાનો સિક્કો બાળકના પેટમાં હોવાનુ જણાયુ હતુ. તબીબે બાળકની માતાને બાળક ખતરામાંથી બહાર હોવાનુ જણાવ્યુ હતુ. આ મામલે બાળકની માતાએ જણાવ્યુ હતું કે પાંચ રૂપિયાનો સિક્કો વાપરવા માટે આપ્યો હતો. જો કે સદનશીબે આ સીક્કો અન્નનડી કે જઠ્ઠરમાં ન ફસાતા ડોક્ટરો તેમજ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

READ ALSO

Related posts

પાકિસ્તાનના પૂર્વ પીએમ શાહિદ ખાકાન અબ્બાસીની ધરપકડ, લાગ્યાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

Bansari

કેક ખવડાવીને પોલીસ ઓફિસરને બોલ્યા રવિ-કિશન, તમે ચૂંટણી જીતવામાં ખૂબ મદદ કરી

Path Shah

પાર્ટનરને લગ્ન માટે મનાવવાના આ છે સુપરહિટ રીતો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!