GSTV

કોડીનાર : ત્રણ વર્ષની બાળકીને બચાવવા દાદીમાંએ દિપડા સાથે ખેલ્યો જંગ

કોડીનાર નજીકનાં હરમડીયા ગામની વાડી વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો છે. બાળકી પર દીપડાએ હુમલો કરતા દાદીએ દીપડા પાછળ દોટ મૂકી હતી. જેથી દીપડો બાળકીને મૂકી નાસી ગયો હતો. ઘાંટવાડ વન વિભાગને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે બાળકીને ગળાના ભાગે ગંભીર ઇજા થતાં કોડીનારની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ છે.

READ ALSO

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!