GSTV
Home » News » કોડીનારમાં 10 શખ્સો એક વ્યક્તિ પર લાકડીઓ લઈને તૂટી પડ્યા, વીડિયો વાયરલ

કોડીનારમાં 10 શખ્સો એક વ્યક્તિ પર લાકડીઓ લઈને તૂટી પડ્યા, વીડિયો વાયરલ

કોડીનારમાં શાપુરજી પાલોનજી કંપની ફરી વિવાદમાં આવી છે. કંપનીને સપોર્ટ કરતી વ્યક્તિને 10 લોકોએ ઢોર માર માર્યો હતો. 10 શખ્સો લાકડીઓથી એક વ્યક્તિ પર તૂટી પડ્યા અને બેરહેમીથી માર માર્યો હતો. કોડિનાર પોલીસ સ્ટેશનમાં 10 શખ્સો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયો છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

READ ALSO

Related posts

માઈકની સાઈઝ નાની પડતા વાઘાણી બોલ્યા, ‘નીતિનભાઈનું કદ નાનું પણ વહિવટ મોટા છે’

Mayur

હાથમાં મહેંદી અને માંગમાં સિંદૂર લગાવી પ્રિયંકાએ રાખ્યુ કરવા ચોથનું વ્રત, પણ નિકે તો એવું કર્યું કે…

Arohi

ગુજરાત ભાજપના આ ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને આપ્યો પડકાર, ‘તૂટેલા રસ્તા બતાવો તો 1 લાખ આપું’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!