GSTV
Home » News » કન્યાકુમારીમાં PM મોદીએ સભાને સંબોધન કરતા-કરતા કહ્યું કે ગર્વ કરો આપણી પાસે આ પાયલટ છે

કન્યાકુમારીમાં PM મોદીએ સભાને સંબોધન કરતા-કરતા કહ્યું કે ગર્વ કરો આપણી પાસે આ પાયલટ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કન્યાકુમારીમાં જનસભા સંબોધી વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે, દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન અને વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પણ તમિલનાડુના છે. જેમના પર દેશની જનતાને ગર્વ છે.

પીએમ મોદીએ રેલીમાં આતંકવાદનો મુદો ઉઠાવતા કોંગ્રસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, 2004થી 2014 સુધી અનેક આતંકવાદી હુમલા દેશમાં થયા. પરંતુ કોંગ્રેસની સરકારે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. આપણા દેશમાં 26-11 જેવી ઘટના બની પરંતુ કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ઘ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરી. હવે દેશમાં હાલાત અને સ્થિતિ પણ બદલાઈ છે. દેશની સેનાએ પુલવામા હુમલાનો બદલો લીધો અને આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો.

Related posts

કોણ છે મસૂદ અઝહર? કેટલો છે ખતરનાક… અને કઈ રીતે કામ કરે છે જૈશ-એ-મોહમ્મદ

Arohi

પાકિસ્તાને દુધ પીવડાવી ઉછેરેલો સાપ એટલે મસૂદ અઝહર, જાણો આ આતંકી સંગઠનની કર્મકુંડળી

Mayur

મોદીએ પુલવામા વખતે ફિલ્મ શૂટિંગના આરોપ પર જવાબ આપ્યો, કહ્યું કે સવાલ કરનાર મુર્ખ છે

Alpesh karena
Do NOT follow this link or you will be banned from the site!