GSTV
Home » News » જૂનાગઢમાં વગર મંજૂરીએ ચાલતી શાળાના જિલ્લા શિક્ષણ અધિકારીએ પાટી દફ્તર પેક કરાવી દીધા

જૂનાગઢમાં વગર મંજૂરીએ ચાલતી શાળાના જિલ્લા શિક્ષણ અધિકારીએ પાટી દફ્તર પેક કરાવી દીધા

જૂનાગઢમાં ખુલ્લેઆમ સાયન્સ શાળા શરૂ કરી દેવામાં આવી હતી. કોઈ પણ જાતની મંજૂરી ન હોવા છતાં બેરોકટોક ચાલી રહેલી શાળા પર જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે દરોડા પાડી બોગસ શાળાના પાટી દફ્તર પેક કરાવી દીધા છે. જોષીપરા વિસ્તારમાં શાંતેશ્વર મંદિર નજીક જ્ઞાન મંઝિલ નામે બોગસ શાળા ધમધમી રહી હતી. યસ પ્રાઈમરીની બિલ્ડીંગમાં પ્રાથમિક શાળાની મંજૂરીના ઓઠા હેઠળ 9 થી 12 સાયન્સ અને કોમર્સના અભ્યાસક્રમો પણ શરૂ કરી દેવાયા હતા જે હાલમાં બંધ કરી દેવાયા છે.

READ ALSO

Related posts

આજે રાત્રે 12 વાગ્યાથી રાજ્યની 16 ચેકપોસ્ટ બંધ થઇ જશે, સરકારે કર્યા આ આદેશ

Nilesh Jethva

ભાજપ જિલ્લા પ્રમુખોના નામોની કરશે જાહેરાત, 4 ઝોનમાં સેન્સ લેવાની જવાબદારી આ નેતાઓને સોંપાઈ

Nilesh Jethva

ગુજરાતમાં મારા અનુયાયીઓને કંઈ થશે તો જોવા જેવી થશે, નિત્યાનંદની ખુલ્લેઆમ ધમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!