GSTV
Home » News » જૂનાગઢમાં ચાલુ ગાડીમાંથી વિદેશી દારૂની 10 પેટી રસ્તા વચ્ચે જ પડી ગઈ

જૂનાગઢમાં ચાલુ ગાડીમાંથી વિદેશી દારૂની 10 પેટી રસ્તા વચ્ચે જ પડી ગઈ

જૂનાગઢના મજેવડી દરવાજા પાસે દારૂની રેલમછેલ જોવા મળી છે. મજેવડી દરવાજા પાસે જોષીપરા અંડરબ્રિજ ચોક પાસે 10 પેટી ભરેલી વિદેશી દારૂનો જથ્થો જોવા મળ્યો. દારૂની પેટીઓ વાહનમાંથી રસ્તા પર પડી ગઈ હોવાની આશંકા છે. મોટાભાગની વિદેશી દારૂની બોટલ ફૂટી ગયેલી હાલતમાં જોવા મળી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મુદ્દામાલ કબ્જે કર્યો.

READ ALSO

Related posts

કાજુકતરી અને ગુલાબજાંબુનો ટ્રેન્ડ ગયો, દિવાળીમાં કિટકેટ ચોકલેટ બનાવીને મહેમાનોને ખુશ કરી દો

Bansari

દિવાળીમાં બ્યૂટી પાર્લરના ધક્કા ખાવાની જરૂર નથી, ઘરમાં જ રહેલી આ વસ્તુઓ નિખારશે તમારી ત્વચા

Bansari

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!