GSTV
Home » News » ‘આ ભાજપ અને કૉંગ્રેસે અત્યાર સુધી મત માટે અમારા સમાજનો ઉપયોગ જ કર્યો છે’

‘આ ભાજપ અને કૉંગ્રેસે અત્યાર સુધી મત માટે અમારા સમાજનો ઉપયોગ જ કર્યો છે’

રાજકોટના જેતપુર ખાતે ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજનુ એક સંમેલન યોજાયુ હતુ. જેમાં રાજકીય પક્ષોએ સમાજની ઉપેક્ષા કરી હોવાનો આરોપ લાગ્યો છે.અને જે કોઈ આ જ્ઞાતીનું શિક્ષણ તેમજ રાજકીય ક્ષેત્રે ભલું ઈચ્છશે તેની સાથે રહેવાની જાહેરાત કરી હતી. જુનાગઢ, પોરબંદર અને રાજકોટ લોકસભા બેઠકમાં ખાંટ ક્ષત્રિય જ્ઞાતીના લોકો મોટી સંખ્યામાં રહે છે.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉપેક્ષા કરતા હોવાથી તેઓમાં ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી. બંને રાષ્ટ્રિય પક્ષો દ્વારા આજસુધી જ્ઞાતીનો મત લેવા માટે જ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો હતો.

READ ALSO

Related posts

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva

અમિત ચાવડાનો આરોપ, સરકાર લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહી છે

Nilesh Jethva

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને ટ્રાફિક પોલીસ વિભાગે વધુ બે રસ્તાને ડાયવર્ઝન આપ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!