GSTV
Home » News » VIDEO : જામનગરમાં ભાજપની મહિલા કોર્પોરેટર રણચંડી બનતા એસ્ટેટ અધિકારી ઉભી પૂછડીએ ભાગ્યા

VIDEO : જામનગરમાં ભાજપની મહિલા કોર્પોરેટર રણચંડી બનતા એસ્ટેટ અધિકારી ઉભી પૂછડીએ ભાગ્યા

સામાન્ય રીતે પાણી સહિતના મુદ્દે ઘણી વખત મહિલાઓ રણચંડી બનતી હોય છે. પરંતુ જામનગરમાં મહાનગરપાલિકાની ભાજપની મહિલા કોર્પોરેટર ચણચંડી બની છે. કોર્પોરેટર રચનાબેન નંદાણિયા શહેરમાં રેકડીઓના પ્રશ્ને લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે.

પણ કોઈ અધિકારીએ કાર્યવાહી ન કરતાં તેમણે એસ્ટેટ અધિકારીની ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો. રચનાબેને ઓફિસમાં લાકડીઓ પછાડી અને ટેબલ પરની ફાઈલો ઉછાળી હતી. મહિલા કોર્પોરેટરનો રોષ જોઈ એસ્ટેટ અધિકારી મુકેશ વરણવા ઓફિસ છોડી જતા રહ્યા હતા.

READ ALSO

Related posts

ભાજપને બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું, અંગત રજૂઆત માટે આવેલા કિંજલ દવેને પાર્ટીમાં જોડી દેવામાં આવ્યા

Nilesh Jethva

બંટી અને બબલીની સિક્વલમાં દેખાશે આ સ્ટાર, સ્કિપ્ટમાં થશે મોટો બદલાવ

Path Shah

સુરત પોલીસ કમિશનરે ગરબા કલાસીસને લઈને બહાર પાડ્યું જાહેરનામું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!