GSTV
Home » News » જામનગરમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂનાં 60 પોઝીટીવ કેસ નોંધાયા

જામનગરમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂનાં 60 પોઝીટીવ કેસ નોંધાયા

જામનગરમાં રોગચાળો વકર્યો છે, ત્યારે ડેન્ગ્યૂના કારણે વધુ એક યુવાનનો ભોગ લીધો છે. 23 વર્ષના બાબુબાઈ આંબલિયા નામના યુવાનનું ડેન્ગ્યૂના કારણે મોત નિપજ્યું છે.

આજના દિવસમાં ડેન્ગ્યૂના કુલ 60 પોઝિટિવ કેસ નોંધાયા છે. રોગચાળા પર નિયંત્રણ મેળવવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ નિવડ્યું છે.

READ ALSO

Related posts

સુરસામ્રાજ્ઞી અને મહાન ગાયિકા લતા મંગેશકર મામલે આવ્યા મોટા સમાચાર

Bansari

અયોધ્યા બાદ સુપ્રીમ કોર્ટ આ બે મોટા કેસમાં આપશે ચુકાદો, આવતી કાલે થશે સબરીમાલા અને રાફેલનો ફેંસલો

Bansari

નીતિન પટેલે હાર્દિક પટેલનું નામ બોલ્યા વિના માર્યા આ ચાબખા, કોંગ્રેસને પણ ઝાટકી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!