GSTV
Home » News » જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તરભારતમાં અનેક પર્વતીય ક્ષેત્રોમાં સિઝનની પહેલી હિમ વર્ષા

જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તરભારતમાં અનેક પર્વતીય ક્ષેત્રોમાં સિઝનની પહેલી હિમ વર્ષા

જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તરભારતમાં અનેક પર્વતીય ક્ષેત્રોમાં સિઝનની પહેલી હિમ વર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં અને તેની આસપાસ પણ ઉંચા પહાડી વિસ્તારમાં હિમ વર્ષા થઈ. જેને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે.

હિમાચલ પ્રદેશના મક્કોદગંજમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તો અન્ય વિસ્તારોમાં 5થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. બરફ વર્ષાથી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. તો પ્રવાસીઓ પણ મૌસમનો આનંદ લઈ રહ્યાં છે. ધર્મશાળામાં દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે. જેઓ બરફ વર્ષા થતાં ઝુમી ઉઠ્યા છે.

Related posts

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur

એક સમયે ભાજપના સહયોગી રહેલા આ કદાવર નેતા હવે ‘સાઈકલ’ સવારી કરવા તૈયાર

Mayur

સમગ્ર ભારતમાં ભક્તો થયા ભાવવિભોર, જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક કરાય ઉજવણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!