GSTV
India News Trending

અકસ્માત / ઈન્દોરમાં મુસાફરોથી ભરેલી બસ 50 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 5ના મોત

મધ્યપ્રદેશમાંથી એક દુ:ખદ સમચાક સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક બસ અચાનક પલ્ટી મારી ગઈ હતી જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 10 લોકોની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય છે. માહિતી બાદ પહોંચેલી પોલીસે લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

મળતી માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલી બસ ઈન્દોરથી ખંડવા જઈ રહી હતી તે દરમિયાન સિમરોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૈરવ ઘાટ પર બસ ચાલકે કાબૂ ગુમાવાતા બસ 50 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી અત્યાર સુધીમાં પાંચ મુસાફરોના મોત નિપજ્યા છે.

READ ALSO:

Related posts

RRR ફિલ્મ / બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સિક્વલ બનાવશે રાજામૌલી, હોલિવુડમાં પણ મેદાન માર્યુ

Hardik Hingu

નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે

Hardik Hingu

IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!

GSTV Web Desk
GSTV