GSTV
Home » News » ગુજરાતમાં આ પહેલા મામલતદાર હશે જેમણે કહ્યું કે આવું જ હોય તો નોકરી નથી કરવી

ગુજરાતમાં આ પહેલા મામલતદાર હશે જેમણે કહ્યું કે આવું જ હોય તો નોકરી નથી કરવી

સરકારની નીતિ રીતીથી કંટાળીને દોઢ વર્ષમાં પાંચ વખત બદલી થતા સાયલા મામલતદાર જી.એમ. મહાવદીયાએ સ્વેચ્છિક VRS માગ્યું છે. આ સાથે લેખિતમાં એમ પણ જણાવ્યું કે દોઢ વર્ષમાં પાંચ વાર બદલીથી કંટાળી આત્મદાહ સિવાય કોઈ વિકલ્પ નથી. માટે તારીખ 4/3/19 બાદ કોઈપણ સ્થળે કોઈપણ જગ્યાએ આ અંતિમ પગલું ભરવા હું મજબૂર થયો છું. નોંધનીય છેકે સાયલા મામલતદાર જી.એમ.મહાવદીયાએ સાયલા ખાતે પાંચ માસની નોકરી દરમિયાન ગેરકાયદેસર કામગીરી પર તવાઇ બોલાવીને કુલ બે કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Related posts

યુરોપિયન ઓપન ક્વાટરના ફાઈનલમાં પહોંચ્યા એન્ડી મરે, એટીપી ટૂર કક્ષાની આ છઠ્ઠી જીત

pratik shah

આ રિક્ષાચાલકને એકસાથે એટલા ઈ-મેમો મળ્યા કે આંખમાં આસુ આવી ગયા

Nilesh Jethva

કરવાચોથ પર પતિએ ગિફ્ટ ન આપી, વિફરેલી પત્નીએ દોડાવી-દોડાવીને ઢીબી નાંખ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!