GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

મોટી રાહત / ગુજરાતમાં કોરોનાની ગતિ પડી ધીમી : 24 કલાકમાં નોંધાયા ૪૫૯ કેસ, એક પણ મોત નહીં

ગુજરાતમાં શુક્રવારે કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો થતાં નવા ૪૫૯ કેસ નોંધાયા હતા.રાજયમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા ૧64 કેસ નોંધાયા હતા. જયારે કોરોના સંક્રમણને કારણે એક પણ દર્દીનું મોત થયુ નથી.રાજયમાં એકટિવ કેસની સંખ્યા ઘટીને ૪૫૩૪ થવા પામી હતી.કુલ ૧૮ દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે.૪૫૧૬ દર્દીની હાલત સ્થિર છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના ૧61 અને ગ્રામ્ય વિસ્તારમાં નવા 3 કેસ નોંધાયા હતા.વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 36, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 27 જયારે સુરત કોર્પોરેશન વિસ્તારમાં ૩૧ કેસ નોંધાયા હતા.વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ૧૫, સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા ૧૪ કેસ નોંધાયા હતા.

કચ્છમાં ૨૦ જયારે અમરેલી અને મહેસાણા કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના અનુક્રમે ૧૬-૧૬ કેસ નોંધાયા હતા. શુક્રવારે રાજયમાં કોરોનાથી કુલ ૯૨૨ દર્દી સાજા થયા હતા.

ક્યા કેટલે કેસ નોંધાયા

Related posts

મુંબઇમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, લેન્ડલાઈન નંબર પર આવ્યો કોલ

Hemal Vegda

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

HARSHAD PATEL

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah
GSTV