GSTV

ગ્રાહકે એવું તે શું કર્યું કે પેટ્રોલ પંપ માલિકને બાઈકમાંથી પેટ્રોલ પાછું કાઢવું પડ્યું

ગોધરામાં પેટ્રોલ પંપના માલિકની દાદાગીરી સામે આવી છે. ગ્રાહકની બાઈકમાંથી પાઇપ લગાવી પેટ્રોલ પાછું કાઢ્યું હતુ. ગ્રાહકે રૂપિયા 10ના 18 ચલણી સિક્કા ચુકવતા પેટ્રોલ પંપ માલિકે સિક્કા સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. ગ્રાહકે બાઈકમા રૂપિયા 200નું પેટ્રોલ પુરાવ્યુ હતુ. પેટ્રોલ પંપ માલિકની વર્તણૂંકને લઈ ગ્રાહકે જિલ્લા કલેકટર અને જિલ્લા પુરવઠા વિભાગમાં લેખિત ફરિયાદ કરી છે અને પેટ્રોલ પંપના માલિક સામે કડક હાથે કાર્યવાહીની માંગ કરી છે.

20ની ચલણી નોટ અને 18 જેટલા 10ના ચલણી સિક્કા ચૂકવ્યા હતા પરંતુ પેટ્રોલ પમ્પ માલિકે ચલણી સિક્કા સ્વીકારવાનો ઇનકાર કર્યો અને ત્યારબાદ દાદાગીરી બતાવી બાઈકમા નાખેલ પેટ્રોલ પાછું કાઢી લીધું. પેટ્રોલ પમ્પ માલિકની વર્તણૂંકને લઈ ગ્રાહકે આ મામલે જિલ્લા કલેકટર અને જિલ્લા પુરવઠા વિભાગમાં લેખિત ફરિયાદ કરી અને પટેલ પેટ્રોલ પમ્પ માલિક સામે કડક હાથે કાર્યવાહીની માંગ કરી છે.

READ ALSO

Related posts

અહીં પતિની લાશ સાથે આખી રાત સૂવું પડે છે, લડાઈ પછી શારીરિક સંબંધ બાંધવાનો વિચિત્ર રિવાજ

Vishvesh Dave

મસાજ કરાવવા જતા હોય તો આ સમાચાર વાંચી લેજો: હવે સ્પામાં આ કામ કરાવવું જરૂરી, નવા નિયમો જાહેર

Zainul Ansari

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!