ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક, નવા પ્રધાનો રહ્યા હાજર

cm vijay rupani

ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ. આ બેઠકમાં ત્રણેય નવા પ્રધાનો પણ હાજર રહ્યા. કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા ઉપરાંત રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલ અને હકુભા જાડેજા પણ બેઠકમાં હાજર રહ્યા. ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ હોવાથી સરકાર નીતિ વિષયક નિર્ણયો લઈ શકતી નથી. તેથી સરકારે કરેલા કામો પ્રજા સુધી પહોંચે તેની બેઠકમાં ચર્ચા થઈ.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter