GSTV
Home » News » ગાંધીનગર: દલિત સમાજ વિરૂદ્ધ ટિપ્પણીનો મામલો, સ્વામીનારાયણ સંત વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માગ

ગાંધીનગર: દલિત સમાજ વિરૂદ્ધ ટિપ્પણીનો મામલો, સ્વામીનારાયણ સંત વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માગ

ગાંધીનગરમાં સ્વામી વિશ્વવલ્લભદાસ વિરૂદ્ધ એટ્રોસિટી એકટ, IT એકટ અને IPC હેઠળ ફરિયાદ દાખલ કરવાની માગ કરવામાં આવી છે. કેટલાંક લોકો ડીજીપી ઓફીસે પહોંચ્યા હતા. અને સ્વામી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા લેખિતમાં રજૂઆત કરી હતી. સ્વામી વિશ્વવલ્લભદાસ દ્વારા દલિત સમુદાય પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ દલિત સમાજમાં આક્રોશ ફેલાયો છે, જો પોલીસ ફરિયાદ દાખલ નહી કરે અને કાયદેસરની કાર્યવાહી નહી કરે તો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

READ ALSO

Related posts

અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાને હટાવવાનો વિવાદ વધુ વકર્યો, શરૂ થયું આ આંદોલન

Nilesh Jethva

મંદિરમાં ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં સોનાના સિક્કા મળ્યા, અરબી ભાષામાં લખાણ

Pravin Makwana

Hyundaiની કાર પર 2.5 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ, આ ધાંસૂ મોડલ પર સૌથી વધુ ફાયદો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!