GSTV
Home » News » રાજકોટ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોએ વાવણી શરૂ કરી

રાજકોટ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોએ વાવણી શરૂ કરી

રાજકોટના ધોરાજીમાં 24 કલાકમા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદની આગાહીને પગલે તંત્રને સાબદુ છે. ધોરાજીમાં ત્રણેક ઈંચ જેટલો વરસાદ થતાં ખેડૂતઓ વાવણીની શરૂ કરી છે. ધોરાજીમાં ખેડૂતોએ મોટાભાગે કપાસ અને મગફળીના પાક માટે વાવણી શરૂ કરી છે. ભાવનગરમાં સતત બીજા દિવસે પણ વરસાદ થયો. શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જોકે કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થયા હતા. અમરેલીના ધારીમાં ગીરપૂર્વના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ક્રાંગસા, સુખપુર, ગોવિંદપુર, કુબડા, દલખાણિયા રેન્જ સહિતના ગીરના વિસ્તારમાં વરસાદ થયો હતો.

READ ALSO

Related posts

વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર PAK કમાંડો ઠાર, ભારતે આ રીતે લીધો બદલો

Bansari

કુલ્લુમાં અનરાધાર વરસાદથી પૂરની સ્થિતિ, પહાડોમાં ભૂસખ્લનથી વાહન વ્યવહારને અસર

Arohi

‘ખય્યામ’ સાહેબના નિધન પર બોલિવૂડ શોકમાં, પીએમ મોદી સાથે મહાન હસ્તિયોએ આપી શ્રદ્ધાંજલિ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!