ગુજરાતમાં દારૂબંધી કેવી છે તે તો સૌ કોઇ જાણે છે. ધાનેરામાં તો દારૂ પીને ડીંડક કરવાવાળાની પણ કોઇ કમી નથી. આવા જ એક દારૂડિયાના નાટકનો વીડિયો વાયરલ થયો છે. ધાનેરા ત્રણ રસ્તા પાસે દારૂ પીને એક શખ્સે શાકભાજી અને મસાલાઓને રસ્તા પર ઢોળી નાખ્યા. જે બાદ દારૂડીયો બેભાન થઇને પડયો હતો. ધાનેરામાં દારૂડીયાના ત્રાસને લઇને અગાઉ ઘણી વખત ઉચ્ચ કક્ષાએ લોકોએ રજૂઆત કરી હોવા છતા કોઇ પગલા લેવાતા નથી. ત્યારે પોલીસ તંત્રની કામગીરી સામે ચોક્કસપણે સવાલો સર્જાય છે.
READ ALSO
- થર્મોકોલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી, 4 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા
- ખેડૂત આંદોલન/ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ હિંસામાં 63 પોલીસકર્મીઓ ઘાયલ, 45 ટ્રૉમા સેંટરમાં દાખલ
- ઈસ્કોન સંપ્રદાય પર શિક્ષિત યુવાનોને ગેરમાર્ગે દોરી વશીકરણનો આરોપ, પરિવારજનોએ મંદિરની બહાર નોંધાવ્યો વિરોધ
- તૈયાર થઇ જાઓ/ 1 ફેબ્રુઆરીથી આપની લાઇફ સાથે જોડાયેલ આ સુવિધાઓમાં આવશે મોટો બદલાવ
- ઉતાવળ ભારે પડશે/ બેંકનુ એકાઉન્ટ ટ્રાન્સફર કરાવતા પહેલાં આ 5 બાબતો વિચારી લેજો, નહીં તો પાછળથી થશે પસ્તાવો